254/- રૂપિયા સરકાર આપશે| Junior Clerk Call Letter 2023

Spread the love

Junior Clerk Call Letter 2023:- The vacancies are further divided according to the type of post that is being advertised under this recruitment process. In this article, we will discuss this topic in more detail. As part of the recruitment process, the candidate will be required to apply for the post on the official website of GPSSB. It has been announced by the GPSSB that the dates of the examination will be held and now they are publishing the call letters for the post of Junior Clerk.

Junior Clerk Call Letter 2023
Junior Clerk Call Letter 2023

Junior Clerk Call Letter 2023

  • જાહેરાત ક્રમાંક:- ૧૨/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ:- જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)
  • પરીક્ષાની તારીખ:- તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)
  • પરીક્ષાનો સમય:- સવારે ૧૨: ૩૦ થી ૧૩:૩૦ કલાક
  • કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો:-તા.૩૧-૦૩-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી તા.૦૯-૦૪-૨૦૨૩ સવારે ૧૨: ૩૦ કલાક સુધી

બસ માટે 254/- રૂપિયા સરકાર આપશે.

હવે જૂ. કલાર્કની બસ માટે ST ફ્રી નહીં હોય પણ પ્રત્યેક પરીક્ષા દેવા જનાર ઉમેદવારને 254/- રૂપિયા સરકાર એમના બેન્ક ખાતામાં ડાયરેક્ટ નાંખી દેશે. જેના માટે પરીક્ષા કોલ લેટર સમય દરમ્યાન ફોર્મ ભરવું પડશે.

Junior Clerk Call Letter 2023

Direct Apply Now :- Click Here

Junior Clerk અગત્યની સુચના :

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
  3. જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા 07/04/2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
  4. GPSSB જુનીયર કલાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?
  5. GPSSB જુનીયર કલાર્ક કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે.

Read More:- GPSSB Junior Clerk Important Notice 2023

Steps to Download GPSSB Junior Clerk Call Letters 2023:

GPSSB જુનિયર ક્લાર્કની Official વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
કોલલેટર ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
Telegram ChennalJoin Now
Twitter PageJoin Now
Youtube ChennalJoin Now
Instagram PageJoin Now

GPSSB Junior Clerk Call Letters 2023


Spread the love